I can’t see my wireless network in the list
There are a number of reasons why you might not be able to see your wireless network on the list of available networks from the system menu.
જો નેટવર્ક યાદીમાં બતાવેલ હોય તો, તમારું વાયરલેસ હાર્ડવેર બંધ થઇ શકે છે, અથવા તે બરાબર રીતે કામ કરી શકતુ નથીy. ખાતરી કરો કે તે ચાલુ થયેલ છે.
તમે નેટવર્કની સીમાની બહાર હોઇ શકો છો. વાયરલેસ આધારિત રાઉટર/સ્ટેશનને નજીક ખસેડવાનો પ્રયત્ન કરો જો નેટવર્ક એ થોડા સમય પછી યાદીમાં દેખાય તો.
વાયરલેસ નેટવર્કની યાદીને સુધારવા માટે સમય લાગે છે. જો તમે તમારાં કમ્પ્યૂટરને ચાલુ કરો તો અથવા વિવિધ સ્થાનમાં ખસેડેલ હોય તો, મિનિટ માટે રાહ જુઓ અને પછી ચકાસો જો નેટવર્ક એ યાદીમાં દેખાયેલ હોય.
નેટવર્કને છુપાડી શકાય છે. તમારે વિવિધ રીતે જોડાવાની જરૂર છે જો તે છુપાયેલ નેટવર્ક હોય.