તમારા બેકઅપને ચકાસો
After you have backed up your files, you should make sure that the backup was successful. If it didn’t work properly, you could lose important data since some files could be missing from the backup.
When you use Files to copy or move files, the computer checks to make sure that all of the data transferred correctly. However, if you are transferring data that is very important to you, you may want to perform additional checks to confirm that your data has been transferred properly.
તમે લક્ષ્ય મીડિયા પર નકલ થયેલ ફાઇલો અને ફોલ્ડરો મારફતે વધારાની ચકાસણી કરી શકો છો. ખાતરી કરવા ચકાસી રહ્યા છે કે ફાઇલો અને ફોલ્ડરો જે તમે ખરેખર બેકઅપમાં ત્યાં સ્થળાંતર કરેલ છે, તમારી પાસે વધારાનો વિશ્ર્વાસ છે કે પ્રક્રિયા સફળ હતી.
જો તમે વિશાળ માહિતીનો નિયમિત બેકઅપ લો તો, તમે ઇચ્છિત બેકઅપ કાર્યક્રમને વાપરવા માટે તેને સરળ રીતે શોધી શકાય છે, જેમ કે Déjà Dup. જેમ કે કાર્યક્રમ વધારે શક્તિશાળી છે અને વધારે વિશ્ર્વાસુ છે ફાઇલોની નકલ અને ચોંટાડવા કરતા.