શું બેકઅપ લેવાનુ છે
તમારું પ્રાધાન્ય એ તમારી એકદમ મહત્વની ફાઇલો નું બેકઅપ લેવુ જરૂરી છે એની સાથે સાથે તે ફરી બનાવવાનું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, વધારે મહત્વની ફાઇલો થી ઓછી મહત્વની ફાઇલો આવી રીતે ક્રમાંકિત કરો:
- તમારી અંગત ફાઇલો
આ દસ્તાવેજો, સ્પ્રેડશીટ, ઇમેઇલ, કૅલેન્ડર મંત્રણાઓ, નાણાકીય માહિતી, કુટુંબ ફોટો, અથવા કોઇપણ બીજી વ્યક્તિગત ફાઇલોને સમાવી શકે છે કે જે તમે ન બદલી શકાય તેવું નક્કી કરશે.
- તમારા અંગત સુયોજનો
આ ફેરફારોને સમાવે છે જે તમે તમારાં ડેસ્કટોપ પર રંગો, પાશ્ર્વભાગ, સ્ક્રીન રિઝોલ્યુશન અને માઉસ ડેસ્કટોપ માટે બનાવેલ છે. આ કાર્યક્રમ પસંદગીઓને સમાવે છે, જેમ કે LibreOffice માટે સુયોજનો, તમારું સંગીત પ્લેયર, અને તમારાં ઇમેઇલ કાર્યક્રમ. આ બદલી શકાય તેવુ છે, પરંતુ ફરી બનાવવા થોડો સમય લાગી શકે છે.
- સિસ્ટમ સુયોજનો
Most people never change the system settings that are created during installation. If you do customize your system settings for some reason then you may wish to back up these settings.
- સ્થાપિત થયેલ સોફ્ટવેર
સોફ્ટવેર જે તમે વાપરો છો તેને પુન:સ્થાપિત કરીને ગંભીર કમ્પ્યૂટર સમસ્યાને સામાન્ય રીતે પુન:સ્થાપિત કરી શકાય છે.
સામાન્ય રીતે, તમે બેકઅપ ફાઇલોને લેવા માંગશો કે જે બદલી શકાય તેમ નથી કે જેને બેકઅપ વગર બદલવા માટે વધારે રોકાણની જરૂર છે. જો વસ્તુઓ બદલવા માટે સરળ છે, બીજી વસ્તુ પર, તમે તેઓને બેકઅપ લીધા વગર ડિસ્ક જગ્યા વાપરવા માંગી શકો નહિં.