સંપર્ક વિગતોમાં ફેરફાર કરો

સંપર્ક વિગતોને ફેરફાર કરવાનું તમારી સરનામાં પુસ્તિકાને અદ્યતન અને પૂર્ણ રાખવાની જાણકારીમાં મદદ કરે છે.

  1. તમારી સંપર્ક યાદીમાંથી સંપર્ક પસંદ કરો.

  2. Press the menu button in the top-right corner of the window and select Edit.

  3. સંપર્ક વિગતોમાં ફેરફાર કરો.

    To add a detail such as a new phone number or email address, just fill in the details on the next empty field of the type (phone number, email, etc.) you want to add.

    Press the bottommost button to expand available options, revealing fields like Website and Birthday.

  4. સંપર્કને બદલવાનું સમાપ્ત કરવા માટે પૂર્ણ કરો બટનને દબાવો.