સંપર્કો કડી અને કડી ન કરો
સંપર્કોની કડી કરો
તમે તમારી સ્થાનિક સરનામાં પુસ્તિકામાંથી નકલી સંપર્કોને ભેગા કરી શકો છો અને એક સંપર્ક નોંધણીમાં ઓનલાઇન ખાતા. આ લક્ષણ તમને તમારી સરનામાં પુસ્તિકાને વ્યવસ્થિત રાખવા મદદ કરે છે, એક જ જગ્યામાં એક સંપર્ક વિશે બધી વિગતો સાથે.
સંપર્ક યાદી પર ટીક બટન દબાવીને પસંદગી સ્થિતિ ને સક્રિય કરો.
A checkbox will appear next to each contact. Tick the checkboxes next to the contacts that you want to merge.
પસંદ થયેલ સંપર્કોની કડી કરવા માટે કડી દબાવો.
સંપર્કોની કડી ન કરો
તમારે સંપર્કોની કડી કરવા માંગતા નથી જો તમે આકસ્મિક રીતે સંપર્કોની કડી કરેલ હોય તો કે જે કડી થયેલ હોવુ જોઇએ નહિં.
તમે સંપર્કને પસંદ કરો જે તમે તમારી સંપર્કની યાદીમાંથી કડી કરવા માંગતા નથી.
સંપર્કો નાં ટોચનાં જમણાં ખૂણામાં ફેરફાર બટનને દબાવો.
Press Linked Accounts.
Press Unlink to unlink the entry from the contact.
Close the window once you have finished unlinking the entries.
સંપર્કને બદલવાનું સમાપ્ત કરવા માટે પૂર્ણ કરો બટનને દબાવો.