બહારની ડ્રાઇવ સલામત રીતે દૂર કરો
જો તમે બહારનાં સંગ્રહ ઉપકરણો ને વાપરો તો જેમ કે USB ફ્લેશ ડ્રાઇવ, તમે તેઓને અનપ્લગ કરતા પહેલાં તેઓને સલામત રીતે દૂર કરવુ જોઇએ. જો તમે ઉપકરણને અનપ્લગ કરો તો , તમારે અનપ્લગીંગના ઝોખમને ચલાવો જ્યારે કાર્યક્રમ હજુ તેને વાપરી રહ્યા હોય. અમુક ફાઇલોને ગુમવવા અથવા નુકશાન થવાને કારણે આનું પરિણામ આવી શકે છે. જ્યારે તમે ઓપ્ટીકલ ડિસ્ક જેમ કે CD અથવા DVD ને વાપરો તો, તમે તમારાં કમ્પ્યૂટરમાંથી ડિસ્કને કાઢવા માટે અમુક તબક્કાને વાપરી શકો છો.
દૂર કરી શકાય તેવાં ઉપકરણને બહાર કાઢવા માટે:
From the Desktop, open Files.
-
બાજુપટ્ટીમાં ઉપકરણને સ્થિત કરો. તેની પાસે નામ સાથે નાનો બહાર નીકળો ચિહ્ન હોવુ જોઇએ. ઉપકરણને બહાર નીકાળવા અથવા સલામત રીતે દૂર કરવા બહાર નીકળો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, તમે બાજુપટ્ટીમાં ઉપકરણના નામ પર જમણી ક્લિક કરી શકો છો અને બહાર નીકળો ને પસંદ કરો.
ઉપકરણને સલામત રીતે દૂર કરો કે જે વપરાશમાં છે
જો ઉપકરણ પર કોઇપણ ફાઇલો ખુલ્લી હોય અને કાર્યક્રમ દ્દારા વપરાશમાં હોય તો, તમે ઉપકરણને સલામત રીતે દૂર કરવા સક્ષમ થશો નહિં. તમને વોલ્યુમ વ્યસ્ત છે કહીને વિન્ડો પ્રોમ્પ્ટ કરશે. ઉપકરણને સલામત રીતે દૂર કરવા માટે:
રદ કરો પર ક્લિક કરો.
ઉપકરણ પર બધી ફાઇલોને બંધ કરો.
ઉપકરણમાંથી બહાર નીકળવા અથવા સલામત રીતે દૂર કરવા માટે બહાર નીકળો ચિહ્ન પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, તમે બાજુપટ્ટીમાં ઉપકરણના નામ પર જમણી ક્લિક કરી શકો છો અને બહાર નીકળો ને પસંદ કરો.
તમે ફાઇલોને બંધ કરતા પહેલાં ઉપકરણને દૂર કરવા માટે કોઇપણ રીતે બહાર નીકળો પસંદ કરી શકો છો. આ કાર્યક્રમોમાં ભૂલોનું કારણ બની શકે છે કે જેની પાસે ફાઇલો ખુલ્લી છે.