ભાત દ્દારા ફાઇલો પસંદ કરો

ફાઇલ નામ પર ભાતની મદદથી ફોલ્ડરમાં તમે ફાઇલોને પસંદ કરી શકો છો. બંધબેસતી વસ્તુઓને પસંદ કરો ને લાવવા માટે Ctrl+S ને દબાવો. ફાઇલ નામો વધુમાં વાઇલ્ડ કાર્ડ અક્ષરોનાં સામાન્ય ભાગોની મદદથી ભાતમાં લખો. ત્યાં બે વાઇલ્ડ કાર્ડ અક્ષરો ઉપલબ્ધ છે:

  • * એ કોઇપણ અક્ષરોની કોઇપણ સંખ્યા સાથે બંધબેસે છે, કોઇપણ અક્ષરો સાથે નહિં.

  • ? એ કોઇપણ અક્ષરનાં એક સાથે બરાબર રીતે બંધબેસે છે.

ઉદાહરણ તરીકે:

  • જો તમારી પાસે OpenDocument લખાણ ફાઇલ, PDF ફાઇલ, અને ઇમેજ હોય તો કે જે બધા પાસે એજ આધાર નામ Invoice હોય તો, ભાત સાથે બધા ત્રણને પસંદ કરો

    Invoice.*

  • જો તમારી પાસે અમુક ફોટો હોય તો કે જે Vacation-001.jpg, Vacation-002.jpg, Vacation-003.jpg જેવા નામ થયેલ છે; તે ભાત સાથે તેઓને પસંદ કરો

    Vacation-???.jpg

  • If you have photos as before, but you have edited some of them and added -edited to the end of the file name of the photos you have edited, select the edited photos with

    Vacation-???-edited.jpg