બંને-બાજુ અને ઘણાં-પાનાં લેઆઉટને છાપો
પેપરની દરેક શીટની બંને બાજુઓ પર છાપવા માટે:
Open the print dialog by pressing Ctrl+P.
-
પ્રિન્ટ વિન્ડોનાં પાનાં સુયોજન ટૅબમાં જાવ અને બે બાજુ થયેલ ડ્રોપ-ડાઉન યાદીમાંથી વિકલ્પને પસંદ કરો. જો વિકલ્પને નિષ્ક્રિય થયેલ હોય તો, બે બાજુ થયેલ છાપન તમારાં પ્રિન્ટર માટે ઉપલબ્ધ ન હોય તો.
Printers handle two-sided printing in different ways. It is a good idea to experiment with your printer to see how it works.
તમે પેપરની દરેક બાજુ નાં દસ્તાવેજનાં એક કરતા વધારે પાનાંને છાપી શકો છો. આવુ કરવા માટે પાનાંની દરેક બાજુ વિકલ્પને વાપરો.
આ વિકલ્પોની ઉપલબ્ધતા એ પ્રિન્ટરનાં પ્રકાર પર આધાર રાખી શકે છે જે તમારી પાસે હોય તો, ની સાથે સાથે કાર્યક્રમ જે તમે વાપરી રહ્યા છે. આ વિકલ્પ એ હંમેશા ઉપલબ્ધ હોઇ શકતુ નથી.