બુકલેટને છાપો

PDF માંથી તમે બુકલેટને છાપી શકો છો.

If you want to print a booklet from a LibreOffice document, first export it to a PDF by choosing File ▸ Export as PDF…. Your document needs to have a multiple of 4 number of pages (4, 8, 12, 16,…). You may need to add up to 3 blank pages.

જો તમારા PDF દસ્તાવેજમાં પાનાઓની સંખ્યા ૪ ના ગુણકમાં નહિ હોય, તો તમારે તેને ૪ નો ગુણક બનાવવા માટે કોરા પાનાંઓનો યોગ્ય ક્રમ (૧, ૨ અથવા ૩) ઉમેરવો જોઇએ. તેમ માટે, તમે આવુ કરી શકો:

  1. જરૂરી ખાલી પાનાંના નંબર (1-3) સાથે LibreOffice દસ્તાવેજને બનાવો.

  2. ફાઇલ ▸ ને પસંદ કરીને PDF માં ખાલી પાનાંની નિકાસ કરો  ▸ PDF તરીકે નિકાસ કરો….

  3. PDF-Shuffler અથવા PDF Mod મદદથી તમારા PDF દસ્તાવેજ સાથે ખાલી પાનાંને ભેગા કરો, અંતે ખાલી પાનાંને સ્થિત કરી રહ્યા છે.

પ્રિન્ટરનાં પ્રકારને પસંદ કરો જે તમે નીચે યાદીમાંથી છાપવા માટે વાપરી રહ્યા હોય: