પ્રિન્ટરનાં નામ અથવા સ્થાનને બદલો
પ્રિન્ટર સુયોજનોમાં પ્રિન્ટરનાં સ્થાન અથવા નામને તમે બદલી શકો છો.
You need administrative privileges on the system to change the name or location of a printer.
પ્રિન્ટર નામને બદલો
જો તમે પ્રિન્ટરનાં નામને બદલવા માંગો તો, નીચેનાં પગલાં લો:
Go to the Desktop and start typing Printers.
Click Printers to open the panel.
Press Unlock in the top right corner and type in your password when prompted.
Click the name of your printer, and start typing a new name for the printer.
Press Enter to save your changes.
પ્રિન્ટર સ્થાનને બદલો
તમારાં પ્રિન્ટર સ્થાનને બદલવા માટે:
Go to the Desktop and start typing Printers.
Click Printers to open the panel.
Press Unlock in the top right corner and type in your password when prompted.
Click the location, and start editing the location.
ફેરફારોને સંગ્રહવા માટે Enter ને દબાવો.