મૂળભૂત પ્રિન્ટરને સુયોજિત કરો

જો તમારી પાસે એક કરતા વધારે પ્રિન્ટર ઉપલબ્ધ હોય તો, તમે પસંદ કરી શકો છો કે જે તમારું મૂળભૂત પ્રિન્ટર હશે. તમે પ્રિન્ટરને પસંદ કરવા માંગી શકો છો જે તમે વારંવાર મોટેભાગે વાપરો.

You need administrative privileges on the system to set the default printer.

  1. Go to the Desktop and start typing Printers.

  2. પ્રિન્ટરો પર ક્લિક કરો.

  3. ઉપલબ્ધ પ્રિન્ટરોની યાદીમાંથી તમારુ ઇચ્છિત મૂળભૂત પ્રિન્ટરને પસંદ કરો.

  4. Press Unlock in the top right corner and type in your password when prompted.

  5. Select the Default printer checkbox.

When you print in an application, the default printer is automatically used, unless you choose a different printer.