સ્ક્રીનશોટ અને સ્ક્રીનકાસ્ટ
You can take a picture of your screen (a screenshot) or record a video of what is happening on the screen (a screencast). This is useful if you want to show someone how to do something on the computer, for example. Screenshots and screencasts are just normal picture and video files, so you can email them and share them on the web.
સ્ક્રીનશોટ લો
Open Screenshot from the Desktop.
In the Screenshot window, select whether to grab the whole screen, the current window, or an area of the screen. Set a delay if you need to select a window or otherwise set up your desktop for the screenshot. Then choose any effects you want.
-
સ્ક્રીનશોટ લો પર ક્લિક કરો.
If you selected Selection, the pointer changes into a crosshair. Click and drag the area you want for the screenshot.
-
સ્ક્રીનશોટ સંગ્રહો વિન્ડોમાં, ફાઇલ નામને દાખલ કરો અને ફોલ્ડર પસંદ કરો, પછી સંગ્રહો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, પહેલાં તેને સંગ્રહ કરતા પહેલાં ઇમેજ ફેરફાર કરવાનાં કાર્યક્રમમાં સીધુ સ્ક્રીનશોટને આયાત કરો. ક્લિપબોર્ડમાં તેની નકલ કરો પર ક્લિક કરો પછી બીજા કાર્યક્રમમાં ઇમેજને ચોંટાડો, અથવા કાર્યક્રમ માટે સ્ક્રીનશોટ થમ્ભનેઇલને ખેંચો.
કિબોર્ડ ટૂંકાણો
આ વૈશ્ર્વિક કિબોર્ડ ટૂંકાણોની મદદથી કોઇપણ સમયે ડેસ્કટોપ, વિન્ડો, અથવા વિસ્તારનાં સ્ક્રીનશોટને તરત જ લો:
ડેસ્કટોપનો સ્ક્રીનશોટ લેવા માટે Prt Scrn.
વિન્ડોનો સ્ક્રીનશોટ લેવા માટે Alt+Prt Scrn
જે તમે પસંદ કર્યુ છે તે વિસ્તારનાં સ્ક્રીનશોટને લેવા માટે Shift+Prt Scrn
When you use a keyboard shortcut, the image is automatically saved in your Pictures folder in your home folder with a file name that begins with Screenshot and includes the date and time it was taken.
If you do not have a Pictures folder, the images will be saved in your home folder instead.
તમે તેને સંગ્રહતા પહેલાં ક્લિપબોર્ડમાં સ્ક્રીનશોટ ઇમેજની નકલ કરવા માટે કોઇપણ ઉપરનાં ટૂંકાણો સાથે પણ Ctrl કીને પકડી રાખી શકો છો.
સ્ક્રીનકાસ્ટને બનાવો
તમારી સ્ક્રીન પર શું થઇ રહયુ છે તેનું તમે વિડિયો રેકોર્ડીંગ બનાવી શકો છો:
-
Press Ctrl+Alt+Shift+R to start recording what is on your screen.
A red circle is displayed in the top right corner of the screen when the recording is in progress.
Once you have finished, press Ctrl+Alt+Shift+R again to stop the recording.
The video is automatically saved in your Videos folder in your home folder, with a file name that starts with Screencast and includes the date and time it was taken.
If you do not have a Videos folder, the videos will be saved in your home folder instead.