વિન્ડો વચ્ચે બદલો
You can see all the running applications that have a graphical user interface in the window switcher. This makes switching between tasks a single-step process and provides a full picture of which applications are running.
વિન્ડો સ્વીચરમાં વિન્ડો એ કાર્યક્રમ દ્દારા જૂથ થયેલ છે. ઘણી વિન્ડો સાથે કાર્યક્રમોનું પૂર્વદર્શન નીચે પોપ થાય છે તમે તેની મારફતે ક્લિક કરો. Super ને પકડી રાખો અને યાદી મારફતે પગલું લેવા માટે ` (અથવા Tab ઉપકર કી) ને દબાવો.
તમે → અથવા ← કી સાથે વિન્ડો સ્વીચરમાં કાર્યક્રમ ચિહ્ન વચ્ચે ખસેડી શકો છો, અથવા માઉસ સાથે તેની પર ક્લિક કરીને એકને પસંદ કરો.
એક જ વિન્ડો સાથે કાર્યક્રમોનાં પૂર્વદર્શનો એ ↓ કી સાથે દર્શાવી શકાય છે.
From the Desktop, click on a window to switch to it and leave the overview.