આપમેળે પ્રવેશો
તમે તમારાં સુયોજનોને બદલી શકો છો કે જે તમે તમારાં ખાતામાં આપમેળે પ્રવેશે જ્યારે તમે તમારાં કમ્પ્યૂટરને શરૂ કરો:
Go to the Desktop and start typing Users.
Click Users to open the panel.
વપરાશકર્તા ખાતાને પસંદ કરો કે જે તમે શરૂઆતે આપમેળે પ્રવેશવા માંગો છો.
Press Unlock in the top right corner and type in your password when prompted.
Switch the Automatic Login switch to on.
જ્યારે તમે તમારાં કમ્પ્યૂટરને શરૂ કરો ત્યારે, તમે આપમેળે પ્રવેશેલ હશો. જો તમારી પાસે આ વિકલ્પ સક્રિય થયેલ હોય તો, તમારે તમારાં ખાતામાં પ્રવેશવા માટે તમારા પાસવર્ડને ટાઇપ કરવની જરૂર પડશે નહિં કે જેનો મતલબ એ થાય કે જો કોઇક તમારાં કમ્પ્યૂટરને શરૂ કરો તો, તેઓ તમારાં ખાતાને વાપરવા સક્ષમ હશે અને તમારી વ્યક્તિગત માહિતી એ તમારી ફાઇલો અને બ્રાઉઝર ઇતિહાસને સમાવી રહ્યુ છે.
જો તમારાં ખાતા પ્રકાર એ મૂળભૂત હોય તો, તમે આ સુયોજનને બદલી શકાતુ નથી. તમારાં સિસ્ટમ સંચાલકનો સંપર્ક કરો કે જે આ સુયોજનને તમારી માટે બદલી શકે છે.