તમારી હાર્ડ ડિસ્કનાં પ્રભાવ માટ ચકાસો
તમારી હાર્ડ ડિસ્કની ઝડપને ચકાસવા માટે:
Open Disks from the Desktop.
Choose the disk from the list in the left pane.
Click the menu button and select Benchmark disk… from the menu.
Click Start Benchmark… and adjust the Transfer Rate and Access Time parameters as desired.
-
ડિસ્કમાંથી કેટલુ ઝડપી માહિતીને વાંચી શકાય તે ચકાસણી કરવા માટે બેન્ચમાર્કીંગ શરૂ કરો પર ક્લિક કરો. સંચાલક અધિકારો ની જરૂરિયાત છે. તમારાં પાસવર્ડને દાખલ કરો, અથવા સૂચિત સંચાલક ખાતા માટે પાસવર્ડ.
If Perform write-benchmark is checked, the benchmark will test how fast data can be read from and written to the disk. This will take longer to complete.
When the test is finished, the results will appear on the graph. The green points and connecting lines indicate the samples taken; these correspond to the right axis, showing access time, plotted against the bottom axis, representing percentage time elapsed during the benchmark. The blue line represents read rates, while the red line represents write rates; these are shown as access data rates on the left axis, plotted against percentage of the disk traveled, from the outside to the spindle, along the bottom axis.
ગ્રાફની નીચે, ન્યૂનતમ, મહત્તમ અને સરેરાશ વાંચવા અને લખવાના દરો, સરેરાશ વપરાશ સમય અને છેલ્લી બેન્ચમાર્ક ચકાસણીથી પસાર થયેલ સમયની કિંમતો દર્શાવે છે.