ફાઇલ અથવા ફોલ્ડરને માઉસ સાથે નવાં સ્થાનમાં ખેંચીને અને મૂકીને નકલ અથવા ખસેડી શકાય છે, નકલ કરો અને ચોંટાડો આદેશને વાપરી રહયા છે, અથવા કિબોર્ડ ટૂંકાણોની મદદથી.
For example, you might want to copy a presentation onto a memory stick so
you can take it to work with you. Or, you could make a back-up copy of a
document before you make changes to it (and then use the old copy if you don’t
like your changes).
આ સૂચનાઓ બંને ફાઇલો અને ફોલ્ડરો માટે લાગુ થાય છે. તમે એજ રીતે ફોલ્ડરો અને ફાઇલોની નકલ અને ખસેડો છો.
ફાઇલોની નકલ અને ચોંટાડો
એકવાર તેની પર ક્લિક કરીને તમને કઇ ફાઇલની નકલ કરવી છે તે પસંદ કરો.
જમણી ક્લિક કરો અને નકલ કરો ને પસંદ કરો, અથવા Ctrl+C દબાવો.
બીજા ફોલ્ડરમાં સ્થળાંતર કરો, જ્યાં તમે ફાઇલની નકલ મૂકવા માંગો છો.
Click the menu button and pick Paste to finish copying the
file, or press Ctrl+V. There
will now be a copy of the file in the original folder and the other
folder.
તેઓને ખસેડવા માટે ફાઇલોને કાપો અને ચોંટાડો
એકવાર તેની પર ક્લિક કરીને ખસેડવા માટે તમે ફાઇલ પસંદ કરો.
જમણી ક્લિક કરો અને કાપો ને પસંદ કરો, અથવા Ctrl+X દબાવો.
બીજા ફોલ્ડરમાં સ્થળાંતર કરો, જ્યાં તમે ફાઇલને ખસેડવા માંગો છો.
Click the menu button in the toolbar and pick Paste to
finish moving the file, or press Ctrl+V.
The file will be taken out of its original folder and moved to the other
folder.
નકલ અથવા ખસેડવા માટે ફાઇલો ખસેડો
ફાઇલ સંચાલકને ખોલો અને ફોલ્ડરમાં જાવ કે જે ફાઇલને સમાવે છે જે તમે નકલ કરવા માંગો છો.
Click Files in the taskbar, select New Window (or
press Ctrl+N) to open a second window. In
the new window, navigate to the folder where you want to move or copy the file.
એક વિન્ડોથી બીજી વિન્ડોમાં ફાઇલને ખેંચો અને તેની પર ક્લિક કરો. આ તેને ખસેડશે જો લક્ષ્ય એ એજ ઉપકરણ પર હોય, અથવા તેની નકલ કરો જો લક્ષ્ય એ વિવિધ ઉપકરણ પર હોય.
For example, if you drag a file from a USB memory stick to your Home folder,
it will be copied, because you’re dragging from one device to another.
તમે Ctrl કીને પકડવા દ્દારા તેની નકલ કરવા માટે ફાઇલ પર દબાણ કરી શકો છો જ્યારે ખેંચી રહ્યા હોય, અથવા Shift કીને પકડવા દ્દારા ખસેડવા માટે તેની પર દબાણ કરી શકો છો જ્યારે ખેંચી રહ્યા છે.
You cannot copy or move a file into a folder that is read-only.
Some folders are read-only to prevent you from making changes to their
contents. You can change things from being read-only by
changing file permissions
.