ફાઇલ પરવાનગીઓ સુયોજિત કરો

તમે નિયંત્રિત કરવા માટે ફાઇલ પરવાનગીઓને વાપરી શકો છો કે જે ફાઇલોને જોઇ અને બદલી શકે છે કે જે તમારી પોતાની છે. ફાઇલ માટે પરવાનગીઓને સુયોજિત અને જોવા માટે, તેની પર જમણી ક્લિક કરો અને ગુણધર્મો ને પસંદ કરો, પછી પરવાનગીઓ ટૅબને પસંદ કરો.

પરવાનગીઓનાં પ્રકારો પર વિગતો માટે નીચે ફાઇલો અને ફોલ્ડરો જુઓ જે તમે સુયોજિત કરી શકો છો.

ફાઇલો

You can set the permissions for the file owner, the group owner, and all other users of the system. For your files, you are the owner, and you can give yourself read-only or read-and-write permission. Set a file to read-only if you don’t want to accidentally change it.

Every user on your computer belongs to a group. On home computers, it is common for each user to have their own group, and group permissions are not often used. In corporate environments, groups are sometimes used for departments or projects. As well as having an owner, each file belongs to a group. You can set the file’s group and control the permissions for all users in that group. You can only set the file’s group to a group you belong to.

You can also set the permissions for users other than the owner and those in the file’s group.

જો ફાઇલ કાર્યક્રમ હોય, જેમ કે સ્ક્રીપ્ટ, તેને ચલાવવા માટે તમારે કાર્યક્રમ તરીકે ચાલેલ ફાઇલને પરવાનગી આપો ને પસંદ કરવુ જ જોઇએ. આ વિકલ્પ સાથે પણ પસંદ કરેલ છે, ફાઇલ સંચાલક હજુ કાર્યક્રમમાં ફાઇલને ખોલી શકે છે અથવા શું કરવુ થે જે તમને પૂછે છે. વધારે જાણકારી માટે ચલાવી શકાય તેવી લખાણ ફાઇલો ને જુઓ.

ફોલ્ડરો

તમે માલિક, જૂથ, અને બીજા વપરાશકર્તાઓ માટે ફોલ્ડરો પર પરવાનગીઓ સુયોજિત કરી શકે છે. માલિકો, જૂથો, અને બીજા વપરાશકર્તાઓના વર્ણન માટે ફાઇલ પરવાનગીઓની વિગતોને જુઓ.

ફોલ્ડર માટે જે તમે પરવાનગી સુયોજિત કરી શકો છો તેનાં કરતા ફાઇલ માટે સુયોજિત કરો છે તે અલગ છે.

None

વપરાશકર્તા જોવા માટે સક્ષમ હશો નહિં કઇ ફાઇલો ફોલ્ડરમાં છે.

માત્ર ફાઈલોની જ યાદી આપો

વપરાશકર્તા જોવા માટે સક્ષમ હશે નહિં કે કઇ ફાઇલો ફોલ્ડરમાં છે, પરંતુ ફાઇલોને ખોલવા, બનાવવા, અથવા કાઢવા સક્ષમ થશે નહિં.

ફાઇલો વાપરો

વપરાશકર્તા એ ફોલ્ડરમાં ફાઇલોને ખોલવા માટે સક્ષમ હશે (ખાસ ફાઇલ પર આવું કરવા માટે તેઓ પાસે પરવાનગીઓ પૂરી પાડેલ છે), પરંતુ નવી ફાઇલો બનાવનું અથવા ફાઇલોને કાઢવા સક્ષમ હશે નહિં.

ફાઈલો બનાવો અને કાઢી નાંખો

વપરાશકર્તા પાસે ફોલ્ડરમાં સંપૂર્ણ પ્રવેશ હશે, ફાઇલોને ખોલવાનું, બનાવાનું અને કાઢવાનું સમાવી રહ્યા છે.

You can also quickly set the file permissions for all the files in the folder by clicking Change Permissions for Enclosed Files. Use the drop-down lists to adjust the permissions of contained files or folders, and click Change. Permissions are applied to files and folders in subfolders as well, to any depth.