ઇમેઇલ દ્દારા ફાઇલો વહેંચો
ફાઇલ સંચાલકમાંથી સીધુ ઇમેઇલ દ્દારા તમારા સંપર્કો સાથે તમે ફાઇલોને સરળાથી વહેંચી શકો છો.
Before you begin, make sure Evolution or Geary is installed on your computer, and your email account is configured.
ઇમેઇલ દ્દારા ફાઇલો વહેંચવા માટે:
Open the Files application from the Desktop.
ફાઇલને સ્થિત કરો જે તમે સ્થળાંતર કરવા માંગો છો.
Right-click the file and select Send to…. An email compose window will appear with the file attached.
સંપર્કને પસંદ કરવા માટે પ્રતિ પર ક્લિક કરો, અથવા ઇમેઇલ સરનામાંને દાખલ કરો જ્યાં તમે ફાઇલને મોકલવા માંગો છો. વિષય ને ભરો અને જરૂરિયાત પ્રમાણે સંદેશાની બોડીને પણ ભરો અને મોકલો પર ક્લિક કરો.
You can send multiple files at once. Select multiple files by holding down Ctrl while clicking the files, then right-click any selected file.