ફાઇલ સંચાલક વર્તણૂક પસંદગીઓ

You can control whether you single-click or double-click files, how executable text files are handled, and the trash behavior. Click the menu button in the top-right corner of the window and select Preferences, and select the Behavior tab.

વર્તણૂક

વસ્તુઓને ખોલવા માટે એક ક્લિક કરો
વસ્તુઓને ખોલવા માટે બે વાર ક્લિક કરો

મૂળભૂત રીતે, એક ક્લિક કરવાથી ફાઇલો પસંદ થાય છે અને બે વાર ક્લિક કરવાથી તેઓ ખુલે છે. તમે તેને બદલે ફાઇલો અને ફોલ્ડરોને ખુલ્લા રાખવાનું પસંદ કરી શકો છો જ્યારે તમે તેઓ પર એકવાર તમે ક્લિક કરો. જ્યારે તમે એકજ ક્લિક સ્થિતિને વાપરો તો, તમે Ctrl કીને પકડી રાખી શકો છો જ્યારે એક અથવા વધારે ફાઇલોને પસંદ કરવા પર ક્લિક કરી રહ્યા હોય.

ચલાવી શકાય તેવી લખાણ ફાઇલો

An executable text file is a file that contains a program that you can run (execute). The file permissions must also allow for the file to run as a program. The most common are Shell, Python and Perl scripts. These have extensions .sh, .py and .pl, respectively.

તમે એક્ઝેક્યુટેબલ લખાણ ફાઈલ ખોલો છો ત્યારે, તમે તેમાંથી પસંદ કરી શકો છો:

  • જ્યારે એક્ઝેક્યુટેબલ લખાણ ફાઈલો ખૂલેલી હોય ત્યારે તેમને ચલાવો

  • એક્ઝેક્યુટેબલ લખાણ ફાઇલોને જુઓ જ્યારે તેઓ ખોલેલ હોય

  • દરેક વખતે પૂછો

જો દરેક સમયે પૂછો પસંદ થયેલ હોય તો, સંવાદ એ પૂછવા પોપ અપ કરશે જો તમે પસંદ થયેલ લખાણ ફાઇલને જોવા અથવા ચલાવવા માટે ઇચ્છો તો.

Executable text files are also called scripts. All scripts in the ~/.local/share/nautilus/scripts folder will appear in the context menu for a file under the Scripts submenu. When a script is executed from a local folder, all selected files will be pasted to the script as parameters. To execute a script on a file:

  1. ઇચ્છિત ફોલ્ડરમાં શોધો.

  2. ઇચ્છિત ફાઇલ પસંદ કરો.

  3. સંદર્ભ મેનુને ખોલવા માટે ફાઇલ પર જમણી ક્લિક કરો અને સ્ક્રિપ્ટ મેનુમાંથી ચલાવવા માટે ઇચ્છિત સ્ક્રિપ્ટને પસંદ કરો.

સ્ક્રિપ્ટ કોઇપણ પરિમાણોને પસાર કરશે નહિં જ્યારે દૂરસ્થ ફોલ્ડરમાંથી ચલાવેલ હોય જેમ કે ફોલ્ડર વેબ અથવા ftp સમાવિષ્ટને બતાવી રહ્યા હોય.

કચરાપેટી

Ask before emptying the Trash

આ વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે. જ્યારે કચરાપેટીને ખાલી કરી રહ્યા હોય, સંદેશો દર્શાવેલ હશે ખાતરી કરી રહ્યા છે કે તમે ફાઇલોને કાઢવા અથવા કચરાપેટીમાંથી ખાલી કરવાનું ગમે છે.