વાયરલેસ નેટવર્ક મુશ્કેલીનિવારક
This is a step-by-step troubleshooting guide to help you identify and fix wireless problems. If you cannot connect to a wireless network for some reason, try following the instructions here.
ઇન્ટરનેટ સાથે જોડાયેલ તમારાં કમ્પ્યૂટરને મેળવવા માટે નીચેનાં તબક્કાઓ મારફતે અમે આગળ વધશો.
પ્રારંભિક ચકાસણી કરી રહ્યા છે
તમારાં હાર્ડવેર વિશે જાણકારીને મેળવી રહ્યા છે
તમારાં હાર્ડવેરને ચકાસી રહ્યા છે
તમારાં વાયરલેસ રાઉટર સાથે જોડાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે
તમારાં મોડેમ અને રાઉટરને ચકાસી રહ્યા છે
શરૂ કરવા માટે, પાનાંની ટોચની જમણી બાજુ પર આગળ કડી પર ક્લિક કરો. આ કડી અને બીજા પાનાં પર તેનાં જેવા છે, માર્ગદર્શિકામાં દરેક પગલા મારફતે તમને લઇ જશે.
આદેશ વાક્યને વાપરી રહ્યા છે
Some of the instructions in this guide ask you to type commands into the command line (Terminal). You can find the Terminal application in the Desktop.
If you are not familiar with using a command line, don’t worry — this guide will direct you at each step. All you need to remember is that commands are case-sensitive (so you must type them exactly as they appear here), and to press Enter after typing each command to run it.