વાયરલેસ નેટવર્ક સાથે જોડાવો
જો તમારી પાસે વાયરલેસ-સક્રિય કરેલું કમ્પ્યૂટર હોય, તો તમે ઈન્ટરનેટનો વપરાશ મેળવવા માટે, નેટવર્ક પર વહેંચવામાં આવેલ ફાઇલો જોવા માટે, અને આવું બીજુ બધુ કરવા માટે પહોંચમાં હોય એવા વાયરલેસ નેટવર્ક સાથે જોડાઇ શકો છો.
Open the system menu from the right side of the taskbar.
Select Wi-Fi Not Connected. The Wi-Fi section of the menu will expand.
Click Select Network.
-
Click the name of the network you want, then click Connect.
If the name of the network is not in the list, try clicking More to see if the network is further down the list. If you still do not see the network, you may be out of range, or the network might be hidden.
-
જો નેટવર્ક પાસવર્ડ દ્દારા સુરક્ષિત થયેલ હોય તો (એનક્રિપ્શન કી), પાસવર્ડ દાખલ કરો જ્યારે પૂછવામાં આવ્યુ હોય અને જોડાવો પર ક્લિક કરો.
If you do not know the key, it may be written on the underside of the wireless router or base station, or in its instruction manual, or you may have to ask the person who administers the wireless network.
નેટવર્ક ચિહ્ન દેખાવને બદલશે કમ્પ્યૂટર એ નેટવર્ક સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે.
If the connection is successful, the icon will change to a dot with several curved bars above it (). More bars indicate a stronger connection to the network. Fewer bars mean the connection is weaker and might not be very reliable.
If the connection is not successful, you may be asked for your password again or it might just tell you that the connection has been disconnected. There are a number of things that could have caused this to happen. You could have entered the wrong password, the wireless signal could be too weak, or your computer’s wireless card might have a problem, for example. See વાયરલેસ નેટવર્ક મુશ્કેલીનિવારક for more help.
વાયરલેસ નેટવર્કનું મજબૂત જોડાણની જરૂરિયાત નથી તેનો મતલબ એ કે તમારી પાસે ઝડપી ઇન્ટરનેટ જોડાણ છે, અથવા કે જે તમારી પાસે ઝડપી ડાઉનલોડ ઝડપ હશે. વાયરલેસ જોડાણ ઉપકરણ કે જે ઇન્ટરનેટ જોડાણને પૂરુ પાડે છે (જેમ કે રાઉટર અથવા મોડેમ) માં તમારા કમ્પ્યૂટર સાથે જોડાય છે, પરંતુ બે જોડાણો વાસ્તવિક રીતે અલગ હોય છે, અને તેથી તે વિવિધ ઝડપે ચાલશે.