પસંદ કરો અથવા ચેતવણી સાઉન્ડને નિષ્ક્રિય કરો
તમારું કમ્પ્યૂટર અમુક પ્રકારનાં સંદેશા અને ઘટના માટે સરળ ચેતવણી સાઉન્ડ વગાડશે. તમે ચેતવણીઓ માટે વિવિધ સાઉન્ડ ક્લિપને પસંદ કરી શકો છો, તમારાં સિસ્ટમનાં વોલ્યુમને સ્વતંત્ર ચેતવણી આપો, અથવા બધા માટે ચેતવણી સાઉન્ડને નિષ્ક્રિય કરો.
Go to the Desktop and start typing Sound.
પેનલને ખોલવા માટે સાઉન્ડ પર ક્લિક કરો.
In the Alert Sound section, select an alert sound. Each sound will play when you click on it so you can hear how it sounds.
Use the volume slider for System Soundsin the Volume Levels section to set the volume of the alert sound. This will not affect the volume of your music, movies, or other sound files.