સાઉન્ડ, વિડિયો અને ચિત્રો મૂળ સાઉન્ડ સાઉન્ડ સમસ્યા — મુશ્કેલીનિવારણ સમસ્યા જેવી કે સાઉન્ડ નથી અથવા નબળી ગુણવત્તાવાળો સાઉન્ડ છે. પસંદ કરો અથવા ચેતવણી સાઉન્ડને નિષ્ક્રિય કરો — સંદેશા માટે વગાડવા સાઉન્ડ પસંદ કરો, ચેતવણી વોલ્યુમને સુયોજિત કરો, અથવા ચેતવણી સાઉન્ડને નિષ્ક્રિય કરો. વિવિધ માઇક્રોફોનને વાપરો — ઍનાલોગ અથવા USB માઇક્રોફોનને વાપરો અને મૂળભૂત ઇનપુટ ઉપકરણને પસંદ કરો. વિવિધ સ્પીકરણ અને હેડફોનને વાપરો — સ્પીકર અથવા હેડફોન સાથે જોડાવો અને મૂળભૂત ઓડિયો આઉટપુટ ઉપકરણને પસંદ કરો. સાઉન્ડ વોલ્યુમને બદલો — કમ્પ્યૂટર માટે સાઉન્ડ વોલ્યુમને સુયોજિત કરો અને દરેક કાર્યક્રમનાં ઘોંઘાટને નિયંત્રિત કરો. More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — Keyboard, mouse & touchpad, display, languages, user accounts… સંગીત અને પોર્ટેબલ ઓડિયો પ્લેયર I can’t play the songs I bought from an online music store — Support for that file format might not be installed or the songs could be “copy protected”. My new iPod won’t work — બ્રાન્ડ નવું iPods ને iTunes સોફ્ટવેરની મદદથી સુયોજિત કરવાની જરૂર છે તમે તેઓને વાપરી શકો તે પહેલાં. Songs don’t appear on my iPod when I copy them onto it — સંગીતોની નકલ કરવા માટે મીડિયા પ્લેયરને વાપરો અને પછીથી iPod ને સફળતાથી દૂર કરો. ઉપકરણો અથવા ડિસ્ક માટે કાર્યક્રમોને ખોલો — CDs અને DVDs, કૅમેરા, ઓડિયો પ્લેયર, અને બીજા ઉપકરણો અને મીડિયા માટે કાર્યક્રમો આપમેળે ચલાવો. ફોટા અને ડિઝિટલ કૅમેરા ઉપકરણો અથવા ડિસ્ક માટે કાર્યક્રમોને ખોલો — CDs અને DVDs, કૅમેરા, ઓડિયો પ્લેયર, અને બીજા ઉપકરણો અને મીડિયા માટે કાર્યક્રમો આપમેળે ચલાવો. મીડિયા કાર્ડ રીડર સમસ્યાઓ — Troubleshoot media card readers. વિડિયો અને વિડિયો કેમેરા Other people can’t play the videos I made — ચકાસો કે તેઓએ સાચો વિડિયો કોડેક સ્થાપિત થયેલ છે. Why won’t DVDs play? — તમે સાચુ કોડેક સ્થાપિત કરી શક્યા નથી, અથવા DVD ખોટુ વિસ્તાર હોઇ શકે છે. ઉપકરણો અથવા ડિસ્ક માટે કાર્યક્રમોને ખોલો — CDs અને DVDs, કૅમેરા, ઓડિયો પ્લેયર, અને બીજા ઉપકરણો અને મીડિયા માટે કાર્યક્રમો આપમેળે ચલાવો. More Information Endless OS Desktop Help — A guide for Endless OS Desktop users.