બાઉન્સ કીને ચાલુ કરો
કી દબાવવાનું અવગણવા માટે બાઉન્સ કી ને ચાલુ કરો કે જે ઝડપથી પૂનરાવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારો હાજ ધ્રૂજતો હોય તો કે જેને કારણે તમે ઘણી વખત કી દબાવો છો જ્યારે તમારે એકજ વાર તેને દબાવવાની છે, તમારે બાઉન્સ કીને ચાલુ કરવી જોઇએ.
Go to the Desktop and start typing Settings.
Click on Settings.
Click Accessibility in the sidebar to open the panel.
Press Typing Assist (AccessX) in the Typing section.
Switch the Bounce Keys switch to on.
ઝડપથી બાઉન્સ કીને ચાલુ અને બંધ કરો
You can turn bounce keys on and off by clicking the accessibility icon on the taskbar and selecting Bounce Keys. The accessibility icon is visible when one or more settings have been enabled from the Accessibility panel.
બદલવા માટે સ્વીકૃતિ વિલંબ સ્લાઇડરને વાપરો કે કેટલો સમય બાઉન્સ કી રાહ જોવે છે તે બીજી કીને દબાવતા પહેલાં તમે પછી પહેલી વખતે તમે કીને દબાવેલ છે. Select જ્યારે કી રદ થયેલ હોય ત્યારે બીપ વગાડો જો તમે દરેક વખતે કમ્પ્યૂટરનો અવાજ કરવા માંગતા હોય તે કી દબાવવાનું અવગણે છે તે ઝલ્દી બને છે પહેલાંની કી દબાવે પછી.