Accessibility
The system includes assistive technologies to support users with various impairments and special needs, and to interact with common assistive devices. An accessibility menu can be added to the taskbar, giving easier access to many of the accessibility features.
દ્રષ્ટિની ખામી
અંધત્વ
- બ્રેઇલમાં સ્ક્રીનને વાંચો — તાજુ કરી શકાય તેવુ Braille દર્શાવ સાથે Orca સ્ક્રીન રીડરને વાપરો.
- સ્ક્રીનને મોટેથી વાંચો — વપરાશકર્તા ઇન્ટરફેસને બોલવા માટે Orca સ્ક્રીન રીડરને વાપરો.
ઓછી દ્રષ્ટિ
- Magnify a screen area — Zoom in on your screen so that it is easier to see things.
- કિબોર્ડ કર્સરને ઝબૂકવાનું નિયમિત બનાવો — દાખલ બિંદુને ઝબૂકતું બનાવો અને તે કેટલું ઝડપથી ઝબૂકશે તે નિયંત્રિત કરો.
- વિરોધાભાસ વ્યવસ્થિત કરો — Make windows and buttons on the screen more (or less) vivid, so they’re easier to see.
- સ્ક્રીન પર લખાણ માપને બદલો — વાંચવા માટે લખાણને સરળ બનાવવા માટે વિશાળ ફોન્ટને વાપરો.
સાંભળવાની ખામી
- ચેતવણી સાઉન્ડ માટે સ્ક્રીનને ઝબકાવો — સ્ક્રીન અથવા વિન્ડોને પ્રકાશિત કરવા માટે દેખાતી ચેતવણીઓને સક્રિય કરો જ્યારે ચેતવણી સાઉન્ડ વગાડેલ હોય.
ગતિશીલતા ખામી
માઉસ હલનચલન
- Adjust the speed of the mouse and touchpad — બદલો કેટલું ઝડપી પોઇંટર ખસે છે જ્યારે તમે તમારાં માઉસ અથવા ટચપેડને વાપરો.
- Click and move the mouse pointer using the keypad — Enable mouse keys to control the mouse with the numeric keypad.
ક્લિક કરી રહ્યા છે અને ખસેડી રહ્યા છે
- જમણું માઉસ ક્લિકનું અનુકરણ કરો — જમણી ક્લિક કરીને ડાબે માઉસ બટનને દબાવો અને પકડો.
- બે વાર ક્લિક ઝડપને ગોઠવો — બીજી વાર માઉસ બટનને બે વાર ક્લિક કરીને કેટલુ ઝડપી તમારે દબાવવાની જરૂર છે તેની પર નિયંત્રીત કરો.
- હોવરીંગ દ્દારા ક્લિકને અનુકરણો — The Hover Click (Dwell Click) feature allows you to click by holding the mouse still.
કિબોર્ડ વપરાશ
- Manage repeated key presses — અક્ષરોને પૂનરાવર્તિત ન કરે તેવાં કિબોર્ડને બનાવો જ્યારે તમે કીને પકડી રાખો, અથવા પૂનરાવર્તિત કીની ઝડપ અને વિલંબને બદલો.
- Use an on-screen keyboard — Use an on-screen keyboard to enter text by clicking buttons with the mouse or a touchscreen.
- કિબોર્ડ શોધખોળ — માઉસ વગર કાર્યક્રમો અને ડેસ્કટોપને વાપરો.
- ધીમી કી ચાલુ કરો — કી દબાવવા વચ્ચે વિલંબ રાખો કે અક્ષર એ સ્ક્રીન પર દેખાય છે.
- બાઉન્સ કીને ચાલુ કરો — સરખી કીને ઝડપથી વારંવાર દબાવવાનું અવગણો.
- સ્ટીકી કી ચાલુ કરો — એકવાર બધી કીઓને અટકાવી રાખવી તેનાં કરતા એક જ સમયે કિબોર્ડ ટૂંકાણ એક કીને ટાઇપ કરો.