કિબોર્ડ કર્સરને ઝબૂકવાનું નિયમિત બનાવો
જો તમે લખાણ ક્ષેત્રમાં કિબોર્ડ કર્સને જોવા મુશ્કેલી થતી હોય તો, તમે સ્થિત કરવા માટે તેને સરળ બનાવવા માટે ઝબૂકતુ કરી શકો છો.
Go to the Desktop and start typing Settings.
Click on Settings.
Click Accessibility in the sidebar to open the panel.
Press Cursor Blinking in the Typing section.
કેટલુ ઝડપી કર્સર ઝબકે તેને ગોઠવવા માટે ઝડપ સ્લાઇડરને વાપરો.