બ્લુટુથ

બ્લુટુથ એ વાયરલેસ પ્રોટોકોલ છે કે જે તમારાં કમ્પ્યૂટર માટે ઘણાં વિવિધ પ્રકારનાં ઉપકરણો સાથે જોડાવા માટે તમને પરવાનગી આપે છે. બ્લુટુથ એ હેડસેટ અને ઇનપુટ ઉપકરણો માટે સામાન્ય રીતે વાપરેલ છે જેમ કે માઉસ અને કિબોર્ડ. તમે ઉપકરણો વચ્ચે ફાઇલોને મોકલો માટે ઉપકરણને વાપરી શકો છો, જેમ કે તમારાં સેલ ફોન માટે તમારાં કમ્પ્યૂટરમાંથી.