સંગ સંચાલન કેવી રીતે હું રૂપરેખાઓને ઉપકરણોમાં સોંપુ? — Look in Settings ▸ Color to add a color profile for your screen. રંગ સંચાલન મહત્વનું શા માટે છે? — રંગ સંચાલન એ રચનાકર્તા, ફોટોગ્રાફર અને લેખકો માટે મહત્વનું છે. રંગ રૂપરેખા ક્યાંથી મને રંગ રૂપરેખા મળી શકે છે? — રંગ રૂપરેખાઓ એ વિક્રેતા દ્દારા પૂરુ પાડેલ છે અને તમારી જાતે ઉત્પન્ન કરી શકાય છે. રંગ રૂપરેખા શુ છે? — રંગ રૂપરેખા એ સાદી ફાઇલ છે કે ઝે રંગ સ્થાન અથવા ઉપકરણ પ્રત્યુત્તરને વર્ણવે છે. રંગ સ્થાન શુ છે? — રંગ જગ્યા એ રંગોની સીમાને વ્યાખ્યાયિત થયેલ છે. હું રંગ રૂપરેખાને કેવી રીતે આયાત કરુ? — Color profiles can be imported by opening them. માપાંકન What’s the difference between calibration and characterization? — માપાંકન અને લાક્ષણિકતા એ સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છે. ક્યાં લક્ષ્ય પ્રકારો આધારભૂત છે? — માપાંકન લક્ષ્યો એ સ્કેનર અને કેમેરા પ્રોફાલીંગ કરવા જરૂરી છે. શા માટે મારે પોતાની જાતને માપાંકિત કરવાની જરૂર છે? — માપાંકન મહત્વનું છે જો તમે રંગો વિશે સંભાળ રાખો જે તમે દર્શાવો અથવા છાપો છો. શું રંગ માપન સાધનો આધારભૂત છે? — માપાંકન ઉપકરણોની અમે વિશાળ સંખ્યાને આધાર આપે છે. શું હુ મારી રંગ રૂપરેખાને વહેંચી શકુ છુ? — રંગ રૂપરેખાની વહેંચણી એ સમય પર હાર્ડવેર ફેરફારો તરીકે કદી સારો વિચાર નથી. હું મારા કૅમેરાનું કેવી રીતે માપાંકન કરુ? — તમારાં કેમેરાને માપાંકિત કરવાનું એ ચોક્કસ રંગોને પકડવા માટે મહત્વનું છે. હું મારા પ્રિન્ટરને કેવી રીતે માપાંકન કરુ? — તમારાં પ્રિન્ટરને માપાંકિત કરવાનું ચોક્કસ રંગોને છાપવા માટે મહત્વનું છે હું મારા સ્કેનરને કેવી રીતે માપાંકન કરુ? — તમારાં સ્કેનરને માપાંકિત કરવાનું એ ચોક્કસ રંગોને પકડવા માટે મહત્વનું છે. હું મારી સ્ક્રીનને કેવી રીતે માપાંકન કરુ? — તમારી સ્ક્રીનને માપાંકિત કરવાનું ચોક્કસ રંગોને દર્શાવવા માટે મહત્વનું છે. સમસ્યાઓ Why don’t the default monitor profiles have a calibration expiry? — મૂળભૂત મોનિટર રૂપરેખાઓ પાસે માપાંકિત તારીખ નથી હોતી. શું આખી-સ્ક્રીન ચકાસણી માટે ગુમ થયેલ જાણકારી છે? — આખી સ્ક્રીન રંગ સુધારો બધી વિન્ડો પર બધા સ્ક્રીન રંગોને બદલે છે. શું હુ સૂચિત કરી શકુ છુ જ્યારે મારી રંગ રૂપરેખા અચોક્કસ હોય? — તમે સૂચિત કરી શકો છો જો તમારી રંગ રૂપરેખા જૂની અને અચોક્કસ હોય. હું કેવી રીતે ચકાસુ જો રંગ સંચાલન યોગ્ય રીતે કામ કરે તો? — Use the supplied test profiles to check that your profiles are being applied correctly to your screen. More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — Keyboard, mouse & touchpad, display, languages, user accounts… હાર્ડવેર અને ડ્રાઇવરો — હાર્ડવેર સમસ્યાઓ, પ્રિન્ટર, પાવર સુયોજનો, રંગ સંચાલન, બ્લુટુથ, ડિસ્ક…