કેવી રીતે હું રૂપરેખાઓને ઉપકરણોમાં સોંપુ?

You may want to assign a color profile for your screen or printer so that the colors which it shows are more accurate.

  1. Go to the Desktop and start typing Settings.

  2. Click on Settings.

  3. Click Color in the sidebar to open the panel.

  4. Select the device for which you want to add a profile.

  5. Click Add profile to select an existing profile or import a new profile.

  6. Press Add to confirm your selection.

  7. To change the used profile, select the profile you would like to use and press Enable to confirm your selection.

દરેક ઉપકરણ પાસે તેમાં સોંપેલ ઘણી રૂપરેખાઓ હોઇ શકે છે, પરંતુ ફક્ત એક જ રૂપરેખા મૂળભૂત રૂપરેખા બની શકે છે. મૂળભૂત રૂપરેખા એ વપરાશમાં છે જ્યારે ત્યાં આપમેળે પસંદ કરવા માટે રૂપરેખાને પરવાનગી આપવા વધારાની જાણકારી ન હોય. આ આપોઆપ પસંદગીનું ઉદાહરણ એ હશે જો એક રૂપરેખા એ લીસા પેપર માટે અને બીજા સાદા પેપર માટે બનાવેલ હોય.

If calibration hardware is connected, the Calibrate… button will create a new profile.