રંગ રૂપરેખા શુ છે?

રંગ રૂપરેખા માહિતીનો સમૂહ છે કે જેની લાક્ષણિકતા ક્યાંતો ઉપકરણ જેમ કે પ્રોજેક્ટર અથવા રંગ સ્થાન જેમ કે sRGB.

મોટાભાગની રંગ રૂપરેખાઓ ICC રૂપરેખા રૂપમાં છે, કે જે .ICC અથવા .ICM ફાઇલ ઍક્સટેન્શન સાથે નાની ફાઇલ છે.

રંગ રૂપરેખાઓ માહિતીની gamut સીમાને સ્પષ્ટ કરવા માટે ઇમેજોમા જોડાઇ શકે છે. આ ખાતરી છે કે વપરાશકર્તાઓ વિવિધ ઉપકરણો પર એજ રંગોને જુએ છે.

Every device that is processing color should have its own ICC profile and when this is achieved the system is said to have an end-to-end color-managed workflow. With this kind of workflow you can be sure that colors are not being lost or modified.