હું મારા કૅમેરાનું કેવી રીતે માપાંકન કરુ?

કેમેરા ઉપકણો એ ઇચ્છિત લાઇટીંગ શરતો હેઠળ લક્ષ્યનાં ફોટોગ્રાફ લઇને માપાંકિત થાય છે. RAW ફાઇલને TIFF ફાઇલમાં રૂપાંતર કરીને, તે રંગ નિયંત્રણ પેનલમાં કેમેરા ઉપકરણને માપાંકિત કરવા વાપરી શકાય છે.

તમારે TIFF ફાઇલને કાપવાની જરૂર છે તેથી ફક્ત લક્ષ્ય દૃશ્યમાન રહે. ખાતરી કરો કે સફેદ અથવા કાળી કિનારીઓ હજુ દૃશ્યમાન છે. જો ઇમેજમાં કંઇક ઊંચુ-નીચુ હોય અથવા વિશાળ સંખ્યા દ્દારા ક્રમાંકિ ન હોય તો માપાંકન કામ કરશે નહિં.

પરિણામી રૂપરેખા ફક્ત લાઇટનીંગ શરત હેઠળ ફક્ત યોગ્ય છે કે જે તમે તેમાંથી મૂળભૂત ઇમેજને પ્રાપ્ત કરેલ છે. આનો મતલબ એ થાય કે તમારે સ્ટુડિયો, તેજસ્વી સૂર્યપ્રકાશ અને વાદળવાળુ લાઇટનીંગ શરતો માટે રૂપરેખાની ઘણા સમય માટે જરૂર પડી શકે છે.