ક્યાં લક્ષ્ય પ્રકારો આધારભૂત છે?

લક્ષ્યોનાં નીચેના પ્રકારો આધારભૂત છે:

  • CMP DigitalTarget

  • ColorChecker 24

  • ColorChecker DC

  • ColorChecker SG

  • i૧ RGB સ્કેન ૧૪

  • LaserSoft DC Pro

  • QPcard ૨૦૧

  • IT૮.૭/૨

તમે વિવિધ ઓનલાઇન દુકાનોમાં સારી રીતે જાણીતા જેમ કે KODAK, X-Rite અને LaserSoft માંથી લક્ષ્ય ખરીદી શકો છો.

વૈકલ્પિક રીતે તમે સારી કિંમત પર Wolf Faust માંથી તમે લક્ષ્યને ખરીદી શકો છો.