ક્યાંથી મને રંગ રૂપરેખા મળી શકે છે?

તેઓને તમારી જાતે પેદા કરવા માટે રૂપરેખા મેળવવા સારો રસ્તો છે, છતાંપણ આને અમુક પ્રારંભિક આઉટલેની જરૂર નથી.

અનેક ઉત્પાદકો ઉપકરણો માટે રંગ રૂપરેખાઓ પ્રયાસ કરવાનો પ્રયત્ન કરો છો, છતાંપણ કોઇક વાર તેઓ ડ્રાઇવર બન્ડલ સાથે વીંટળાઇ જાય છે કે જે તમારે ડાઉનલોડ, કાઢવાની જરૂર પડી શકે છે અને રંગ રૂપરેખાઓ માટે શોધો.

Some manufacturers do not provide accurate profiles for the hardware and the profiles are best avoided. A good clue is to download the profile, and if the creation date is more than a year before the date you bought the device then it’s likely dummy data generated that is useless.

શા માટે વિક્રેતા-પૂરી પાડેલી રૂપરેખાઓ મોટે ભાગે નકામી નહિં પણ ખરાબ જ હોય છે તેના વિશે વધુ જાણકારી માટે જુઓ શા માટે મારે પોતાની જાતને માપાંકિત કરવાની જરૂર છે?.