કિબોર્ડ ટૂંકાણોને સુયોજિત કરો

કિબોર્ડ ટૂંકાણને દબાવવા માટે કી અથવા કીઓને બદલવા માટે:

  1. Go to the Desktop and start typing Settings.

  2. Click on Settings.

  3. Click Keyboard Shortcuts in the sidebar to open the panel.

  4. Click the row for the desired action. The Set shortcut window will be shown.

  5. Hold down the desired key combination, or press Backspace to reset, or press Esc to cancel.

પહેલેથી વ્યાખ્યાયિત થયેલ ટૂંકાણો

ત્યાં પહેલેથી રૂપરેખાંકિત થયેલ ટૂંકાણોની સંખ્યા છે કે જે આ વર્ગોમાં બદલી, જૂથ કરી શકાય છે:

લૉંચર

ઘર ફોલ્ડર

Explorer key symbol or Explorer key symbol or Explorer

ક્લેક્યુલેટરની શરૂઆત કરો

Calculator key symbol or Calculator

ઇમેઇલ ક્લાઇન્ટની શરૂઆત કરો

Mail key symbol or Mail

મદદ બ્રાઉઝર લાવો

નિષ્ક્રિય

વેબ બ્રાઉઝર લાવો

WWW key symbol or WWW key symbol or WWW

શોધો

Search key symbol or Search

સુયોજનો

Tools

શોધખોળ

બધી સામાન્ય વિન્ડોને છુપાડો

નિષ્ક્રિય

Move window one monitor down

Shift+Super+

Move window one monitor to the left

Shift+Super+

Move window one monitor to the right

Shift+Super+

Move window one monitor up

Shift+Super+

કાર્યક્રમો બદલો

Super+Tab

સિસ્ટમ નિયંત્રણો બદલો

Ctrl+Alt+Tab

સીધા સિસ્ટમ નિયંત્રણોને બદલો

Ctrl+Alt+Esc

વિન્ડો બદલો

નિષ્ક્રિય

સીધી વિન્ડોને બદલો

Alt+Esc

સીધી કાર્યક્રમની વિન્ડોને બદલો

Alt+F6

કાર્યક્રમની વિન્ડો બદલો

નિષ્ક્રિય

સ્ક્રીનશોટ

ક્લિપબોર્ડમાં વિન્ડોનાં સ્ક્રીનશોટની નકલ કરો

Ctrl+Alt+Print

ક્લિપબોર્ડમાં વિસ્તારનાં સ્ક્રીનશોટની નકલ કરો

Shift+Ctrl+Print

ક્લિપબોર્ડમાં સ્ક્રીનશોટની નકલ કરો

Ctrl+Print

Record a short screencast

Shift+Ctrl+Alt+>

Save a screenshot of a window to Pictures

Alt+Print

Save a screenshot of an area to Pictures

Shift+Print

Save a screenshot to Pictures

છાપો

સાઉન્ડ અને મીડિયા

બહાર કાઢો

Eject key symbol (Eject)

મીડિયા પ્લેયર ની શરૂઆત કરો

Media key symbol (Audio media)

આગળના ટ્રેક

Next key symbol (Audio next)

પ્લેબેક ને અટકાવો

Pause key symbol (Audio pause)

વગાડો (અથવા વગાડો/અટકાવો)

Play key symbol (Audio play)

પહેલાંના ટ્રેક

Previous key symbol (Audio previous)

વગાડવાનું અટકાવો

Stop key symbol (Audio stop)

અવાજનું પ્રમાણ નીચુ

Volume Down key symbol (Audio lower volume)

અવાજ બંધ કરો

Mute key symbol (Audio mute)

અવાજ વધારો

Volume Up key symbol (Audio raise volume)

સિસ્ટમ

સક્રિય સૂચના પર પ્રકાશ નાંખો

Super+N

સ્ક્રીનને તાળુ મારો

Super+L

Show the Power Off / Restart dialog

Ctrl+Alt+Delete

કાર્યક્રમ મેનુને ખોલો

Super+F10

Restore the keyboard shortcuts

Super+Esc

બધા કાર્યક્રમો બતાવો

Super+A

Show the desktop

Alt+F1

Show the notification list

Super+V

Show the desktop

Super+S

ચાલતા આદેશ પ્રોમ્પ્ટને બતાવો

Alt+F2

ટાઇપ કરી રહ્યા છે

આગળનાં ઇનપુટ સ્ત્રોતમાં જાવ

Super+Space

પહેલાનાં ઇનપુટ સ્ત્રોતમાં જાવ

Shift+Super+Space

Accessibility

લખાણ માપને ઘટાડો

નિષ્ક્રિય

ઉચ્ચ વિરોધાભાસ ચાલુ અથવા બંધ

નિષ્ક્રિય

લખાણ માપને વધારો

નિષ્ક્રિય

ઓન-સ્ક્રીન કિબોર્ડને ચાલુ અથવા બંધ રાખો

નિષ્ક્રિય

સ્ક્રીન વાંચકને ચાલુ અથવા બંધ રાખો

Alt+Super+S

નાનું મોટુ કરવાનુ ચાલુ અથવા બંધ કરો

Alt+Super+8

Zoom in

Alt+Super+

નાનું કરો

Alt+Super+-

વિન્ડો

વિન્ડો મેનુને સક્રિય કરો

Alt+Space

વિન્ડો બંધ કરો

Alt+F4

વિન્ડો છુપાડો

Super+H

બીજી વિન્ડો નીચેની વિન્ડોને નાની કરો

નિષ્ક્રિય

વિન્ડો મહત્તમ કરો

Super+

વિન્ડોને આડી મહત્તમ કરો

નિષ્ક્રિય

વિન્ડોને ઉભી મહત્તમ કરો

નિષ્ક્રિય

વિન્ડો ખસેડો

Alt+F7

વિન્ડોને બીજી બધી વિન્ડોની ઉપર લાવો

નિષ્ક્રિય

જો વિન્ડો આવરાયેલ હોય, અથવા તેની નીચે હોય તો તેને વધારો

નિષ્ક્રિય

વિન્ડોનું માપ બદલો

Alt+F8

વિન્ડોને પુન:સંગ્રહો

Super+

ટૉગલ સંપૂર્ણસ્ક્રીન સ્થિતિ

નિષ્ક્રિય

મહત્તમ કરવાની સ્થિતિમાં ફેરબદલી

Alt+F10

ડાબી બાજુએ અલગ કરેલ દૃશ્ય

Super+

જમણી બાજુએ અલગ કરેલ દૃશ્ય

Super+

વૈવિધ્યપૂર્ણ ટૂંકાણો

To create your own application keyboard shortcut in Keyboard Shortcuts:

  1. Click the + button. The Add Custom Shortcut window will appear.

  2. Type a Name to identify the shortcut, and a Command to run an application. For example, if you wanted the shortcut to open Rhythmbox, you could name it Music and use the rhythmbox command.

  3. Click the row that was just added. When the Set Custom Shortcut window opens, hold down the desired shortcut key combination.

  4. ઉમેરો પર ક્લિક કરો.

આદેશ નામ કે જે તમે ટાઇપ કરો કે યોગ્ય સિસ્ટમ આદેશ હોવો જોઇએ. તમે ચકાસી શકો છો કે આદેશ એ ટર્મિનલને ખોલીને કામ કરે છે અને ત્યાં તેને ટાઇપ કરે છે. આદેશ કે જે કાર્યક્રમને ખોલે છે જેની પાસે કાર્યક્રમ પોતે પ્રમાણે નામ હોઇ શકતુ નથી.

If you want to change the command that is associated with a custom keyboard shortcut, click the name of the shortcut. The Set Custom Shortcut window will appear, and you can edit the command.