ડાબી બાજુએ તમારાં માઉસને વાપરો
ડાબી-બાજુનાં વપરાશ માટે તેને વધારે આરામદાયક બનાવવા માટે તમારાં માઉસ અથવા ટચપેડ પર ડાબે અને જમણે બટનોનાં વર્તણૂકને તમે બદલી શકો છો.
Go to the Desktop and start typing Mouse & Touchpad.
Click on Mouse & Touchpad to open the panel.
In the General section, click to switch Primary button to Right.
આ સુયોજન એ તમારા માઉસ અને ટચપેડને અસર કરશે, કોઇપણ બીજા નિર્દેશક ઉપકરણને પણ.