Mouse, Touchpad & Touchscreen Adjust the speed of the mouse and touchpad — બદલો કેટલું ઝડપી પોઇંટર ખસે છે જ્યારે તમે તમારાં માઉસ અથવા ટચપેડને વાપરો. Click and move the mouse pointer using the keypad — Enable mouse keys to control the mouse with the numeric keypad. જમણું માઉસ ક્લિકનું અનુકરણ કરો — જમણી ક્લિક કરીને ડાબે માઉસ બટનને દબાવો અને પકડો. ટચપેડ સાથે ક્લિક, ખેંચો, અથવા સ્ક્રોલ કરો — Click, drag, or scroll using taps and gestures on your touchpad. ડાબી બાજુએ તમારાં માઉસને વાપરો — માઉસ સુયોજનોમાં ડાબે અને જમણે માઉસ બટનોને વિપરીત કરો. બે વાર ક્લિક ઝડપને ગોઠવો — બીજી વાર માઉસ બટનને બે વાર ક્લિક કરીને કેટલુ ઝડપી તમારે દબાવવાની જરૂર છે તેની પર નિયંત્રીત કરો. હોવરીંગ દ્દારા ક્લિકને અનુકરણો — The Hover Click (Dwell Click) feature allows you to click by holding the mouse still. Use touchscreen gestures to navigate the desktop — Manipulate your desktop using gestures on your touchscreen. સામાન્ય સમસ્યાઓ તે કામ કરવા શરૂ થાય પહેલાં માઉસ વિલંબ સાથે પ્રક્રિયા કરે છે — જો તમારે માઉસને તે પ્રતિભાવ આપે તે પહેલાં આમતેમ હલાવવું હોય અથવા ક્લિક કરવું હોય. માઉસ પોઇંટર ખસી રહ્યુ નથી — How to check why your mouse is not working. ટિપ્પણી મધ્ય-ક્લિક — Use the middle mouse button to open applications, open tabs and more. More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — Keyboard, mouse & touchpad, display, languages, user accounts… હાર્ડવેર અને ડ્રાઇવરો — હાર્ડવેર સમસ્યાઓ, પ્રિન્ટર, પાવર સુયોજનો, રંગ સંચાલન, બ્લુટુથ, ડિસ્ક…