વિસ્તાર અને ભાષા કઇ ભાષા તમે વાપરો છો તે બદલો — વપરાશકર્તા ઇન્ટરફેસ અને મદદ લખાણ માટે વિવિધ ભાષામાં બદલો. તારીખ અને માપન બંધારણોને બદલો — તારીખ અને સમય, નંબર, ચલણ, અને માપ માટે વાપરેલ વિસ્તારને પસંદ કરો. વૈકલ્પિક કિબોર્ડ લેઆઉટને વાપરો — કિબોર્ડ લેઆઉટને ખોલો અને તેઓ વચ્ચે ફેરબદલ કરો. More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — Keyboard, mouse & touchpad, display, languages, user accounts…