What do the icons in the taskbar mean?
This section explains the meaning of icons located on the bottom right corner of the screen. More specifically, the different variations of the icons provided by the system are described.
Accessibility Menu Icons
મેનુ પર લઇ જાય છે કે જે સુલભતા સુયોજનો ચાલુ કરે છે. |
વોલ્યુમ નિયંત્રણ ચિહ્નો
વોલ્યુમને વધારે તરીકે સુયોજિત છે. |
|
વોલ્યુમને મધ્ય તરીકે સુયોજિત છે. |
|
વોલ્યુમ ઓછિ તરીકે સુયોજિત છે. |
|
વોલ્યુમ મૂંગુ છે. |
બ્લુટુથ સંચાલક ચિહ્નો
બ્લુટુથને સક્રિય કરી દેવામાં આવ્યુ છે. |
|
બ્લુટુથને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યુ છે. |
નેટવર્ક સંચાલક ચિહ્નો
સેલ્યુલર જોડાણ
3G નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
4G નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
EDGE નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
GPRS નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
UMTS નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
સેલ્યુલર નેટવર્ક સાથે જોડાયેલ. |
|
સેલ્યુલર નેટવર્ક જોડાણને પ્રાપ્ત કરી રહ્યા છે. |
|
વધારે ઉચ્ચ સંકેત મજબૂતાઇ |
|
ઉચ્ચ સંકેત મજબૂતાઇ. |
|
મધ્ય સંકેત મજબૂતાઇ. |
|
નીચી સંકેત મજબૂતાઇ. |
|
વધારે નીચી સંકેત મજબૂતાઇ. |
Local Area Network (LAN) જોડાણ
નેટવર્કને શોધવામાં ત્યાં ભૂલ હતી. |
|
નેટવર્ક નિષ્ક્રિય છે. |
|
ત્યાં નેટવર્ક માટે રસ્તો મળ્યો નથી. |
|
નેટવર્ક ઓફલાઇન છે. |
|
નેટવર્ક માહિતીને મેળવી રહ્યા છે. |
|
નેટવર્ક માહિતીને મોકલી અને પ્રાપ્ત કરી રહ્યુ છે. |
|
નેટવર્ક માહિતીને મોકલી રહ્યુ છે. |
Virtual Private Network (VPN) જોડાણ
નેટવર્ક જોડાણ પ્રાપ્ત કરી રહ્યા છે. |
|
VPN નેટવર્ક સાથે જોડાયેલ છે. |
વાયર નેટવર્ક
નેટવર્ક જોડાણ પ્રાપ્ત કરી રહ્યા છે. |
|
નેટવર્કમાંથી જોડાણ તૂટી ગયુ. |
|
વાયર નેટવર્ક સાથે જોડાયેલ છે. |
વાયરલેસ જોડાણ
વાયરલેસ જોડાણ પ્રાપ્ત કરી રહ્યા છે. |
|
વાયરલેસ નેટવર્ક એનક્રિપ્ટ થયેલ છે. |
|
વાયરલેસ નેટવર્ક સાથે જોડાયેલ છે. |
|
વધારે ઉચ્ચ સંકેત મજબૂતાઇ |
|
ઉચ્ચ સંકેત મજબૂતાઇ. |
|
મધ્ય સંકેત મજબૂતાઇ. |
|
નીચી સંકેત મજબૂતાઇ. |
|
ઘણી ઓછી સંકેત મજબૂતાઇ. |
પાવર સંચાલક ચિહ્નો
બેટરી પૂર્ણ છે. |
|
બેટરી થોડી ઉતરી ગઇ છે. |
|
બેટરી ઓછી છે. |
|
ચેતવણી: બેટરી ઘણી ઓછી છે. |
|
બેટરી બહુજ ઓછી છે. |
|
બેટરી અનપ્લગ કરી દેવામાં આવી છે. |
|
બેટરી સંપૂર્ણપણે ચાર્જ થયેલ છે. |
|
બેટરી પૂર્ણ અને ચાર્જ થઇ રહી છે. |
|
બેટરી આંશિક રીતે પૂર્ણ અને ચાર્જ થઇ રહી છે. |
|
બેટરી ઓછી છે અને ચાર્જ થઇ રહી છે. |
|
બેટરી ઘણી ઓછી છે અને ચાર્જ થઇ રહી છે. |
|
બેટરી ખાલી છે અને ચાર્જ થઇ રહી છે. |