Set the Wacom tablet’s tracking mode
ટ્રેકીંગ સ્થિતિ નક્કી કરે થે કે કેવી રીતે પોઇંટર સ્ક્રીન સાથે માપાંકિત થયેલ છે.
Go to the Desktop and start typing Wacom Tablet.
પેનલને ખોલવા માટે Wacom ટૅબલેટ પર ક્લિક કરો.
-
Click the Tablet button in the header bar.
If no tablet is detected, you’ll be asked to Please plug in or turn on your Wacom tablet. Click the Bluetooth Settings link to connect a wireless tablet.
ટ્રેકીંગ સ્થિતિ ને આગળ, ટૅબલેટ (ચોક્કસ) અથવા ટચપેડ (સંબંધી) ને પસંદ કરો.
ચોક્કસ સ્થિતિમાં, ટેબલેટ પર દરેક બિંદુ એ સ્ક્રીન પર એક બિંદુને માપાંકિત કરે છે. સ્ક્રીનનાં ટોચનાં ડાબે ખૂણે, ઉદાહરણ તરીકે, હંમેશા ટેબલેટ પર એજ બિંદુ સાથે સંકળાયેલ છે.
In relative mode, if you lift the pointer off the tablet and put it down in a different position, the cursor on the screen doesn’t move. This is the way a mouse operates.