મોનિટર પસંદ કરો

  1. Go to the Desktop and start typing Wacom Tablet.

  2. પેનલને ખોલવા માટે Wacom ટૅબલેટ પર ક્લિક કરો.

  3. Click the Tablet button in the header bar.

    If no tablet is detected, you’ll be asked to Please plug in or turn on your Wacom tablet. Click the Bluetooth Settings link to connect a wireless tablet.

  4. મોનિટર સાથે માપાંકિત કરો… પર ક્લિક કરો.

  5. એકજ મોનિટર સાથે માપાંકિત કરો.

  6. આઉટપુટ ની આગળ, મોનિટરને પસંદ કરો કે તમે તમારા ગ્રાફિક્સ ટેબલેટમાંથી ઇનપુટને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખો છો.

    ફક્ત મોનિટરો કે જે રૂપરેખાંકિત થયેલ છે તેને પસંદ કરી શકાય છે.

  7. Switch the Keep aspect ratio (letterbox) switch to on to match the drawing area of the tablet to the proportions of the monitor. This setting, also called force proportions, “letterboxes” the drawing area on a tablet to correspond more directly to a display. For example, a 4∶3 tablet would be mapped so that the drawing area would correspond to a widescreen display.

  8. બંધ કરો પર ક્લિક કરો.