Wacom ગ્રાફિક ટેબલેટ Set the Wacom tablet’s tracking mode — ટેબલેટ સ્થિતિ અને માઉસ સ્થિતિ વચ્ચે ટેબલેટને ખસેડો. ડાબા હાથનાં ટેબલેટને વાપરો — Switch the Wacom tablet to Left-Handed Orientation. મોનિટર પસંદ કરો — ખાસ મોનિટર સાથે Wacom ટૅબલેટને માપાંકિત કરો. સ્ટાયલસને રૂપરેખાંકિત કરો — બટન વિધેયોને વ્યાખ્યાયિત કરો અને Wacom સ્ટાયલસનાં દબાણને અનુભવો. More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — Keyboard, mouse & touchpad, display, languages, user accounts… હાર્ડવેર અને ડ્રાઇવરો — હાર્ડવેર સમસ્યાઓ, પ્રિન્ટર, પાવર સુયોજનો, રંગ સંચાલન, બ્લુટુથ, ડિસ્ક…