કિબોર્ડ શોધખોળ
આ પાનું લોકો માટે કિબોર્ડ સંશોધક હોય તો કે જે માઉસ અથવા બીજા નિર્દેશક ઉપકરણને વાપરી શકાતુ નથી, અથવા કે જે શક્ય હોય તેટલું કિબોર્ડને વાપરવા માંગો છો. કિબોર્ડ ટૂંકાણો માટે કે જે બધા વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે, તેને બદલે ઉપયોગીકિબોર્ડ ટૂંકાણો જુઓ.
જો તમે નિર્દેશક ઉપકરણને વાપરી શકતા નથી, તમે તમારાં કિબોર્ડ પર આંકડાકીય કિપેડની મદદથી માઉસ નિયંત્રણ કરી શકો છો. વધારે વિગતો માટે Click and move the mouse pointer using the keypad જુઓ.
વપરાશકર્તા ઇન્ટરફેસને શોધો
Tab and Ctrl+Tab |
વિવિધ નિયંત્રણો વચ્ચે કિબોર્ડ પ્રકાશને ખસેડો. Ctrl+Tab એ નિયંત્રણોનાં જૂથો વચ્ચે ખસેડાય છે, જેમ કે મુખ્ય સમાવિષ્ટમાં બાજુપટ્ટીમાંથી. Ctrl+Tab નિયંત્રણને ભંગ કરી શકે છે કે જે પોતાનીજાતે Tab ને વાપરે છે, જેમ કે લખાણ વિસ્તાર. વિપરીત ક્રમમાં ફોકસને ખસેડવા માટે Shift ને પકડી રાખો. |
તીર કી |
એકજ નિયંત્રણમાં વસ્તુઓ વચ્ચે પસંદગીને ખસેડો, અથવા સંબંધિત સમૂહ વચ્ચે નિયંત્રણ કરો. સાધનપટ્ટીમાં બટનોને પ્રકાશિત કરવા માટે તીર કીને વાપરો, યાદી અથવા ચિહ્ન દૃશ્યમાં વસ્તુઓને પસંદ કરો, અથવા જૂથમાંથી રેડિયો બટનને પસંદ કરો. |
Ctrl+તીર કી |
યાદી અથવા ચિહ્ન દૃશ્યમાં, જે વસ્તુને પસંદ કરેલ છે તેને બદલ્યા વગર કિબોર્ડ પ્રકાશનને બીજી વસ્તુમાં ખસેડો. |
Shift+તીર કી |
યાદી અથવા ચિહ્ન દૃશ્યમાં, નવી પ્રકાશિત થયેલ વસ્તુ માટે હાલમાં પસંદ થયેલ વસ્તુમાંથી બધી વસ્તુઓને પસંદ કરો. In a tree view, items that have children can be expanded or collapsed, to show or hide their children: expand by pressing Shift+→, and collapse by pressing Shift+←. |
Space |
પ્રકાશિત વસ્તુ જેવી કે બટન, ચેક બોક્સ, અથવા વસ્તુ યાદીને સક્રિય કરો. |
Ctrl+Space |
યાદી અથવા ચિહ્ન દૃશ્યમાં, બીજી વસ્તુઓને પસંદ કર્યા વગર પ્રકાશિત થયેલ વસ્તુને નાપસંદ કરો. |
Alt |
Alt કી દબાવી રાખો, એસીલરેટરો: મેનુ વસ્તુઓ, બટનો, અને અન્ય નિયંત્રકો પરના નીચે લીટીવાળા અક્ષરો બહાર પાડવા માટે. નિયંત્રકને સક્રિય કરવા માટે Alt વત્તા નીચે લીટીવાળો અક્ષર દબાવો, એવી જ રીતે જેમ તમે તેના પર ક્લિક કર્યું હોય. |
Esc |
મેનુ, પોપઅપ, સ્વીચર, અથવા સંવાદ વિન્ડોમાંથી બહાર નીકળો. |
F10 |
વિન્ડોની મેનુપટ્ટી પર પ્રથન મેનુને ખોલો. મેનુને સ્થળાંતર કરવા માટે તીર કીને વાપરો. |
Shift+F10 or |
વર્તમાન પસંદગી માટે સંદર્ભ મેનુ પર પોપઅપ કરો, જો તમે જમણી ક્લિક કરી હોય તો. |
Ctrl+F10 |
ફાઇલ સંચાલકમાં, વર્તમાન ફોલ્ડર માટે સંદર્ભ મેનુને પોપ અપ કરો, જો તમે પાશ્ર્વભાગ પર જમણી ક્લિક કરેલ હોય તો અને કોઇપણ વસ્તુ પર નથી. |
Ctrl+PageUp and Ctrl+PageDown |
ટેબ થયેલ ઇન્ટરફેસમાં, ડાબે અથવા જમણે ટેબને ખસેડો. |
ડેસ્કટોપને શોધો
Alt+F1 or the Super key |
Switch between the Desktop and running applications. In the desktop, start typing to instantly search your applications, contacts, and documents. |
Super+Tab |
વિન્ડો વચ્ચે ઝડપથી બદલો. વિપરીત ક્રમ માટે Shift ને પકડી રાખો. |
Super+` |
એજ કાર્યક્રમમાંથી વિન્ડો વચ્ચે બદલો, અથવા Super+Tab પછી પસંદ થયેલ કાર્યક્રમોમાંથી. આ ટૂંકાણ US કિબોર્ડ પર ` ને વાપરે છે, જ્યાં ` કી એ Tab કી ઉપર છે. બધા બીજા કિબોર્ડ પર, ટૂંકાણ એ Super છે વધુમાં કી Tab ઉપર છે. |
Ctrl+Alt+Tab |
Give keyboard focus to the taskbar. In the Desktop, switch keyboard focus between the taskbar and the windows. Use the arrow keys to navigate. |
Alt+F6 |
Cycle through windows in the same application. Hold down the Alt key and press F6 until the window you want is highlighted, then release Alt. This is similar to the Alt+` feature. |
Alt+Esc |
કામ કરવાની જગ્યા પર બધી ખુલ્લી વિન્ડો મારફતે ઘટનાચક્ર કરો. |
Super+V |
Open the notification list. Press Esc to close. |
વિન્ડોને શોધો
Alt+F4 |
વર્તમાન વિન્ડોને બંધ કરો. |
Alt+F5 અથવા Super+↓ |
Restore a maximized window to its original size. Use Alt+F10 to maximize. Alt+F10 both maximizes and restores. |
Alt+F7 |
વર્તમાન વિન્ડોમાં ખસેડો, Alt+F7 દબાવો, પછી વિન્ડોને ખસેડવા માટે તીર કીને વાપરો. વિન્ડોને ખસેડવાનું સમાપ્ત કરવા માટે Enter ને દબાવો, અથવા તેનાં મૂળભૂત સ્થાનમાં તેને પાછુ લાવવા માટે Esc ને દબાવો. |
Alt+F8 |
વર્તમાન વિન્ડોનું નામ બદલો. Alt+F8 ને દબાવો, પછી વિન્ડોનું માપ બદલવા માટે તીર કીને વાપરો. વિન્ડોનું માપ બદલવાનું સમાપ્ત કરવા માટે Enter ને દબાવો, અથવા તેનાં મૂળભૂત માપમાં તેને પાછુ લાવવા માટે Esc ને દબાવો. |
Shift+Super+← |
Move the current window one monitor to the left. |
Shift+Super+→ |
Move the current window one monitor to the right. |
Alt+F10 અથવા Super+↑ |
વિન્ડોને મહત્તમ કરો. મહત્તમ વિન્ડોને તેનાં મૂળભૂત માપમાં લાવવા પુન:સંગ્રહવા માટે Press Alt+F10 or Super+↓ દબાવો. |
Super+H |
વિન્ડોને ન્યૂનત્તમ કરો. |
Super+← |
સ્ક્રીનની ડાબી બાજુની સાથે વિન્ડોને ઊભી રીતે મહત્તમ કરો. તેમાં પહેલાંના માપમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે ફરી દબાવો. બાજુઓને બદલવા માટે Super+→ દબાવો. |
Super+→ |
સ્ક્રીનની જમણી બાજુની સાથે વિન્ડોને ઊભી રીતે મહત્તમ કરો. તેમાં પહેલાંના માપમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે ફરી દબાવો. બાજુઓને બદલવા માટે Super+← દબાવો. |
Alt+Space |
વિન્ડોમેનુ પર પોપઅપ કરો, જો તમે શીર્ષકપટ્ટી પર જમણી ક્લિક કરેલ હોય. |